બાલાચડીની પરીક્ષા ગુજરાતી પણ વિદ્યાર્થીઓ આપી શકે છે.
રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ - 13/01/2025 છે .
જે વિદ્યાર્થીની ઉમર 10 થી 12 વર્ષની હોય તેવા વિદ્યાર્થીઓ ધોરણ - 6 માટે પ્રવેશ પરીક્ષા આપી શકે. અને જે વિદ્યાર્થીની ઉમર 13 થી 15 વર્ષની હોય તેવા વિદ્યાર્થીઓ ધોરણ - 9 માટે પ્રવેશ પરીક્ષા આપી શકે.
પાસ થનાર વિદ્યાર્થીઓને ધોરણ - 6 અથવા ધોરણ - 9 થી 12 સુધી પ્રવેશ મળે છે.
વધુ માહિતી માટે નીચે આપેલ યુટ્યુબ વીડીઓમાં 2025ની જાહેરાત ગુજરાતીમાં સમજાવેલ છે
બાલાચડી જાહેરાત 2025