image
ABOUT

Ambition Exam Online Class

હેલ્લો ગુજરાતીઓ,

નવોદય અને બાલાચડી જેવી ધોરણ - 4, 5 અને 6 તથા ધોરણ - 8 ઉપર આવતી આ પરીક્ષાના ઓનલાઈન વર્ગો અમે કરાવીએ છીએ.

જેમાં બાળકને સૌપ્રથમ તો કેન્દ્ર સરકારની પરીક્ષા પદ્ધતિ વિશે સંપૂર્ણ ખ્યાલ આવે છે.

બીજું કે બાળકને પોતાની શાળા કરતા વધારે અભ્યાસક્રમનું લેવલ હોવાથી બાળકને ધોરણ - 12 સુધી ગણિત જેવા વિષયોમાં ખુબ જ રસપ્રદ વિષય બને છે.


તો આપના બાળકને ડેમો લેકચર દેખાડવા અત્યારે જ અમારી અપ્લીકેશનની મુલાકાત લો.

એપ્લીકેશન ડાવુનલોડ કરવા માટે અહી ક્લિક કરો. 

SIGN UP
COURSES

Available courses

જવાહર નવોદય 2025

નવોદય , બાલાચડી અને CET આ ત્રણેય પરીક્ષાની તૈયારી માત્ર 5 મહિનાના કોર્ષમાં અઠય થશે.

બાળકોને નવોદય શું કામ કરાવવું જોઈએ ?

નવોદય કે બલાચડીની પરીક્ષા આગળ કેવી રીતે કામ લાગે ?

નવોદય વિદ્યાલય (કેન્દ્ર સરકાર)

1) બાળકો ગણિત જેવા અઘરા વિષયમાં હોશિયાર બને છે.

2) માનસિક યોગ્યતા કસોટી જેવા વિષયોથી બાળકોની      બુધ્ધિ ક્ષમતાનો વધારો થાય છે.

3) બાળકો ચાલુ અભ્યાસક્રમથી 3-4 ધોરણ આગળ ચાલે છે      તેથી ધોરણ 12 સુધી કોઈપણ વિષય અટકે નહિ.

4) સૌથી મહત્વનું બાળકોને અત્યારથી જ સ્પર્ધાર્ત્મક      તૈયારીનો ખ્યાલ આવે છે. જેમા બહુ ઓછા સમયમાં પેપર      કેવી રીતે ઝડપી લખવું તેવી આવડતનો વધે છે.

5) CBSE Affiliate School

બાલાચડી (કેન્દ્ર સરકાર)

1) જે બાળકોને પોતાની કારકિર્દી આર્મી, નેવી કે એર ફોર્સમાં     ઓફીસર બનાવવા માંગતા હોય તે વિદ્યાર્થીને ફરજીયાત     અહી અભ્યાસ કરવો પડતો હોય છે. 

2) અહી બાળકોનો શૈક્ષણિક, માનસિક અને શારીરિક પણ     વિકાસ થાય તે માટે અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે      છે.

3) બાળકોમાં ડીસીપ્શિીન(શિસ્ત) નો સારો એવો વિકાસ થાય છે.

4) ધોરણ 6 થી જ બાળકોને ટ્રેનીંગ આપવામાં આવે છે.

5) CBSE Affiliate School

વાલી માટે 

ધોરણ 5 માં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ

સ્કુલમાં અભ્યાસ કરતા બાળકોને ધોરણ - 5 એ મહત્વનું વર્ષ કહી શકાય. કારણ કે આ વર્ષે બાળકોને 3-3 પરીક્ષાઓ આવે છે.


1) જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા

2) સૈનિક સ્કૂલ (બાલાચડી)

3) કોમમાં એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 

આ ત્રણેય પરીક્ષના અભ્યાસક્રમને ઘરે બેઠા લાઈવ ક્લાસમાં સમજુતી માટે એપ્લીકેશન ડાઉનલોડ કરો.


લાઈવ ક્લાસમાં વાલી પણ બેસી શકે છે.


બધા જ લાઈવ ક્લાસ ગમે તેટલી વાર જોઈ શકશે.

(પરીક્ષા સુધીના બધા લાઈવ જોઈ શકાશે.)


લાઈવ ક્લાસમાં કોઈપણ વિદ્યાર્થી પ્રશ્ન પૂછવા માટે પંજાનું નિશાન દબાવશે એટલે તેનું માઈક શરૂ થશે અને તે બોલીને પ્રશ્નો પૂછી શકશે.


વધુ માહિતી માટે સંપર્ક કરો. 79 90 63 66 33

About

Ambition Exam

image
Chirag Bharad
Mathematics
5+ years' experience
About
જય હિન્દ વિદ્યાર્થીમિત્રો,


જવાહર નવોદય વિદ્યાલય અને સૈનિક સ્કૂલ (બાલાચડી ) પ્રવેશ પરીક્ષા 2025 ની  સંપૂર્ણ તૈયારી માટે ઓનલાઈન તૈયારી માટે સૌથી પેહલા આપ અમારી એપ્લીકેશન માં જઈ ડેમો લાઈવ લેકચર જોઈ  શકો છો.  

Courses
Active Students
;