ઓનલાઈન ક્લાસ

નવોદય, CET & બાલાચડી 

💥ઓનલાઈન ક્લાસની સુવિધાઓ 💥


👉 ધોરણ 3 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા દરરોજના સાંજે 7 થી 8:30 સુધી લાઈવ ક્લાસ.
👉 દરરોજના લાઈવ ક્લાસ ફરીથી જોવા માટે લેક્ચર સેવ થશે.
👉 ઉપરાંત ઘરે બેઠા વિદ્યાર્થીઓ લાઈવ ક્લાસમાં માઈક દ્વારા બોલીને વાતચીત કરી પ્રશ્નોનું સોલ્યુશન કરી શકશે.
👉 દર રવિવારે વિકલી/મંથલી ટેસ્ટ એપ્લિકેશન પર આપ્યા પછી તરત સોલ્યુશન મળશે.
👉 Daily H.W અને ClassNote નું અલગથી ફોલ્ડર બનાવેલ છે જેમાં દરરોજ pdf મળશે
(હોમવર્ક રેગ્યુલર ચેક કરવામાં આવે છે)
👉 એક અઠવાડિયામાં ચાલેલ અભ્યાસક્રમ આધારિત વધુ પ્રેક્ટિસ માટે pdf સ્વરૂપે મટીરીયલ મળશે.
👉 વાલીશ્રી પણ લાઈવ ક્લાસની બાજુમાં બેસી આખું વર્ષ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી શકે છે.
👉 ઉપરની બધી જ વસ્તુ માત્ર એક જ જગ્યાએ એટલે કે " Ambition Exam App "


વધુ માહિતી માટે - 79 90 63 66 33

JOIN NOW
image