CET જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના

CET જ્ઞાન સેતુ સ્કોલરશીપ મેળવવા માટે 

ધોરણ 5 માં CET પરીક્ષા આપી જે પણ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવાપાત્ર છે તે બધા વિદ્યાર્થીને હવે નીચે પ્રમાણે પ્રક્રિયા કરવાની રહેશે.


1) સૌપ્રથમ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી બધી જ વિગત ભરવી આચાર્યના સહી સિક્કા કરવા.

2) બેંક પાસબુક જોડવી.

3) વિદ્યાર્થીનું આધારકાર્ડ જોડવું.

નોંધ - આ પ્રક્રિયા શાળાએ જઈ આચાર્ય પાસેથી પણ કરી શકો છો.

વધુ માહિતી માટે
image
;