કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓંફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સલગ્ન સ્કૂલ એટલે જવાહર નવોદય વિદ્યાલય અને સૈનિક સ્કૂલ ( બાલાચડી) માં દર વર્ષે ધોરણ 5 અને ધોરણ 8 ઉપર આ પ્રવેશ પરીક્ષા આવે છે.
EXPLORE COURSESગુજરાતના વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષાની ગુજરાતીમાં તથા અંગ્રેજીમાં તૈયારી કરી શકે તે માટે દરરોજ લાઈવ લેકચર , વિકલી ટેસ્ટ અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન સાથે અમે લાવ્યા છીએ વિદ્યાર્થીઓ માટે સ્પેશીયલ ઓનલાઈન ક્લાસ.
જેમાં વિદ્યાર્થીઓને ગણિતના પાયાથી શરુ કરી અને એડવાન્સ લેવલ સુધી ગણિતનો પાયો મજબુત થશે.
ઉપરાંત જવાહર નવોદય તથા સૈનિક સ્કૂલના તમામ વિષયોની ઊંડાણપૂર્વક તૈયારી કરવામાં આવશે.
ઓનલાઈન ક્લાસના ડેમો લેકચર માટે અહી ક્લિક કરો.
ડેમો લેકચર જોવા માટે તમે એપ્લીકેશન તથા યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો.
યુટ્યુબ ચેનલ જોવા અહી ક્લિક કરો.
યુટ્યુબ ચેનલ